Sunday, April 26, 2015
અમરનાથ યાત્રાની રોમાંચક પળો (e-book)
Sunday, April 26, 2015 by Unknown
અમરનાથ યાત્રાની રોમાંચક પળો (e-book)
અમરનાથ યાત્રા એ આખાયે ભારતવર્ષમા કૈલાશ યાત્રા પછીની મોટી યાત્રા ગણાય છે. અમારા અહોભાગ્ય કે અમોને આ યાત્રા કરવા મળી, અહી લેખકે હિમાલય પ્રત્યેની જે પોતાની લાગણીઓ છે તે સહજ ભાવે રજુ કરી છે. આશા છે કે અમરનાથ યાત્રા એ જતા શ્રધાળુઓને આ પુસ્તક એક ભોમીયો બની રહેશે...
એક શિક્ષક તરીકે જીગર રત્નોત્તર હરવા ફરવાનો શોખ પણ ધરાવે છે. વાંચનનો એમનો શોખ એમને હવે લેખનકાર્ય તરફ લઈ જઈ રહ્યો છે. આશા રાખુ છુ કે આવનારા સમયમા લોકોની પુસ્તકો પ્રત્યેની લાગણીને હુ મારા લેખનકાર્યથી ખુશ કરી શકુ.
Click here to View Fullhttp://goo.gl/hVSsZe
Subscribe to:
Post Comments (Atom)
0 Responses to “અમરનાથ યાત્રાની રોમાંચક પળો (e-book)”
Post a Comment